Skip to main content

Posts

Showing posts from May, 2022

English tenses chart in Gujarati

Free download Tenses charts in Gujarati as Image (JPEG) format. This charts include all the 12 important tenses for learning. Tenses chart in Gujarati Download-1 Download-2 Topics Covered: સાદો વર્તમાનકાળ (The simple present tense) Sub+Verb+OtherWords હું ગ્રુહકાર્ય કરુ છુ. I do homework. તે ગ્રુહકાર્ય કરે છે. He does homework. હું મંદિરે જાઉં છુ. I go to temple. તે મંદિરે જાય છે. He goes to temple.   ચાલુ વર્તમાનકાળ (The continuous present tense) Sub+Am/Is/Are+Verb[ing] હું તમને શિખવાડી રહ્યો છુ. I am teaching you. તમે વિડિઓ જોઇ રહ્યા છો. You are watching video. તે ગ્રુહકાર્ય કરી રહ્યો છે. He is doing homework. તેણીની ગ્રુહકાર્ય કરી રહી છે. She is doing homework.                   પુર્ણ વર્તમાનકાળ (The perfect present tense) Sub+Have/Has+pp[v3]+OtherWords મે ગ્રુહકાર્ય કર્યુ છે. I have done homework. તેણે ગ્રુહકાર્ય કર્યુ છે. He has done homework.     I/We/You/They – Have     He/She/It - Has     ચાલુ પુર્ણ વર્તમાનકાળ (The